Akhiyan harkan laagi
અખિયાં હરખણ લાગી, હમારી અખીયાં હરખણલાગી, દરિશન દેખત પાર્શ્વજિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી...૧ અકલ અરૂપી ઔર અવિનાશી, જગમે તુંહી નિરાગી...૨ સુરતિ સુંદર અચરિજ એહીં, જગ જનને કરે રાગી...૩ શરણાગત પ્રભુ ! તુજ પદ પંકજ સેવના મુજ મતિ જાગી...૪ લીલા લહેરે દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી...૫ વામાનંદન ચંદનની પરે, શીતલ જ્ઞાનવિમલ તુ સૌભાગી...૬ પ્રભુ ધ્યાન ધરંતા, ભવ ભય ભાવઠ ભાંગી...
SONG: AKHIYAN HARKAN LAAGI.
SINGER: VILESH JAIN.
RACHAYTA: P. PU.GYANVIMALJI M.S.
MUSIC KENNY CHAITANYA.