Mumukshu Banvu Mare AATMODDHAR
મુમુક્ષુ બનવું મારે, પ્રભુ પંથે ચાલવા હો જી રે.. મુમુક્ષુ બનવું મારે પ્રભુ પંથે ચાલવા... હો... પ્રભુ પંથે ચાલવા, ગુરુ આણા માણવા
મુમુક્ષુ
લાખો ભવ ચૂકવી આવ્યો, પુણ્યે ગુરુનિશ્રા પાયો દીર્ઘ યાત્રા લખ ચોરાશી પૂર્ણ કરવા હું અહીં આવ્યો આત્માને ઓળખી મારે (૨)
ગુરુ મારા માતા-પિતા થાવું નિરાકાર રે…
મુમુક્ષુ
મુમુક્ષુ
ઘરની યાદ કેમ સતાવે
ગુરુ તો છે મારુ સત્વ સ્મરું ગુરુ નામ રે...
પુદ્ગલની પ્રિત તોડાવે નબળો પડું હું જ્યારે... (૨)
પ્રતિદિન વહેલી પરોઢે
સાધના ગુરુ થી યાચું
કલ્યાણકારી સાધના તે માષતુષ મુનિ જેવો... (૨)
હોંશે હોંશે હું આ૨ાધું...
થાવું આણા પ્રેમી રે.
જયન્તકૃપા એવી ફળે,
મુમુક્ષુ...
રાજનગરે દીક્ષા મળે મોક્ષમાં મુજ આતમ ભળે પ્રભુ ગુરુ રૂપે મળે જિનાગમ પાન કરીને.. (૨)
કરવો આત્મોદ્વાર રે...
મુમુક્ષુ...