Mushkil Dagar Che








મુશ્કિલ ડગર છે, લાંબો સફર છે, ચાહું છું તારો સાથ, ઝાલ્યો છે તારો, હાથ મેં પ્રભુજી, હવે ન છોડું સાથ તારી મારી જે પ્રીતી છે, મુજને લાગે મીઠી છે આવી પ્રીતની ગાંઠોં, જગમાં ક્યાંય ન બીજી રે

ચકોર ચાંદો જોઇ ને રાચે, મેથ ને તેઇ મોરલો નાચે તેમજ જ્યારે તુજને નિ૨ખું, મારું મનડું થઇ થઇ નાચે, મારા રાજદુલારા, મારી પ્રીત ના ક્યારા, મારા તારણહારા, મુજને પ્રાજાથી પ્યારા, હું તારો થઇ જાઉં, તું મારો થઉ જા, બસ એટલું કરી આપ ઝાલ્યો છે તારો, હાથ મેં પ્રભુજી, હવે ન છોડું સાથ જી તારી મારી જે પીતી છે...

સતિ સીતા ને લંકા માંથી, યુધ્ધ કરી શ્રી રામ બચાવે, ગોકુળ જ્યારે પુરમાં ડૂબે, ગિરી ઉપાડી શ્યામ બચાવે, મારો રામ તે છે, મારી શ્યામ શું છે, દુનિયાનાં આ દુખોમાં, મારો આરામ તું છે, અનાથ બનીને રખડ્યો ઘણું હું, હવે તું મલ્યો મને નાથ ઝાલ્યો છે તારો, હાથ મેં પ્રભુજી, હવે ન છોડું સાથ છે તારી મારી જે પીતી છે......



Singer, Lyrics Writer & Composer: BHAVIK SHAH.
Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :