SIDHHACHAL NO VASI








સિદ્ધાચલનો વાસી પ્યારો, લાગે મોરા રાજીંદા, ઇણ રે ડુંગરીઆમાં ઝીણીઝીણી કોરણી,

ઉપર શિખર બિરાજે - મોહ સિ ૧

કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાહે બાજુબંધ છાજે - મો૦ સિ૦ ૨ ચઉંમુખ બિંબ અનોપમ છાજે, અદ્ભુત દીઠે દુઃખ ભાંજે - મો॰ સિ૦ ૩ યુવા યુવા ચંદન ઓર અગરા, કેસર તિલક વિરાજે મોત સિ ૪ ઇણગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર આવે. - મો॰ સિ ૫ ન એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો - મો॰ સિન્ન ક આ જ્ઞાનવિમલ પ્રભુ







Song From Shri Samkit Yuvak Mandal (Borivali)
Singer - Piyush Shah
Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :