Vairagi Ne Vandan Unplugged
વૈરાગી ને વંદન, વૈરાગી ને વંદન
બનવા અણગાર કરવાભવપાર....(2)
તોડયો જેણે સસાંર નો બધું...... વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2)
વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2) વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2)
વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2)
બનવા અણગાર કરવાભવપાર...
તોડયો જેણે સસાંર નો બધંન....... વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2)
વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2) વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2)
વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન....(2)
હો દિર્શાથી અમર રહો..... દિર્શાથી નો જય જય હો.... હો મોર્સાથી અમર રહો.... મોર્સાથી નો જય જય હો....
હો દિર્શાથી અમર રહો.... દિર્શાથી નો જય જય હો.....
હો મોર્થાથી અમર રહો.... મોર્સાથી નો જય જય હો...
ધનયધડીઆવીછે આજે,શંખનાદ,ઘંટનાદ બાજે..
તયાગ કરે છે,, મુકતી કાજે વીરલા વૈરાગી..
ભર યૌવન માસુખનેછોડી...
સુવીધા ઓ થી મુખ ને મોડી કાયા ની પણ મમતા તોડી નીકળે વૈરાગી.. હો ધનયધડીઆવીછે આજે, શંખનાદવાગે, ઘંટનાદ બાજે..... તયાગ કરે છે, મુકતી કાજે વીરલા વૈરાગી..
ભર યૌવન માસુખનેછોડી....
સુવીધા ઓ થી મુખ ને મોડી કાયા ની પણ મમતા તોડી નીકળે વૈરાગી.. તુજ મા જય બળ કર સંયમ સફળ, મહાવીર નો છે તુ વીર નંદન વૈરાગી ને વંદન, વૈરાગી નેવંદન... (4) તુ.
હો હો સંસકારીતા ગઇ રે ભાગી આધુનિકતા ની ધુન લાગી હો આવા સમય મા વૈરાગી ના દર્શન કરે તે સહભાગી આવા યુગ મા પડતા યુગ મા......
આવા યુગ મા પડતા યુગ મા ર્દુલભ છે આવા દ્રશય નુ સઁજન વૈરાગી ને વંદન, વૈરાગી ને વંદન...(2)
વૈરાગી ને વંદન, વૈરાગી ને વંદન...(2)
વૈરાગી ને વંદન, વૈરાગી ને વંદન...(2) વૈરાગી ને વંદન, વૈરાગી ને વંદન...(2)
Concept, Lyrics & Direction : Jainam Sanghvi
Singer : Jainam Variya
Music : Prashant Parmar