Doshi Thi Haryo Bharyo
દોશ થી હર્યો ભર્યો
દોશ થી હર્યો ભર્યો છું છતા, દાદા, તુજને મળવાની ઘણી આશ છે, હું ભલે નિરખી શકું ના તને, દાદા, તું પરંતુ મારી આસ પાસ છે.
ભલે તું કોયલનાં ગાને, ભલે તું ગ્રંથ ના પાને, મને તું આવીને મળયું, હો દાદા કોઇ પણ બહાને, તું જળ બધા મે પી લીધા આ વિશ્વનાં, દાદા, તુજને પીવાની હજી ખાસ છે
વો તે ધરતી ગગનમાં, વો તું સુંદર મધુબનમાં,
તું
વસ્ત્રો તું માં અને સંતમાં, છતા શાંતી ની મનમાં,
તું
દ્રષ્ટીગોચર થા હવે તું વિશ્વમાં, દાદા, તુજ વિના અહીં સહુ નિરાશ છે
હું ને મારૂં ને મારામાં, એજ વાતો મને ગમે, બીજાના ગુણ નથી સરગમ, હ્રદયમાં ખૂબરે દમે, હું તણા સમુદ્રમાં ડુબી ગયો. દાદા, તારી પાસે આવી એક લાશ છે
Provided to YouTube by The Orchard Enterprises
Doshi Thi Haryo Bharyo · Paras Gada
Nemnath Tumhare Charno Me
Song From Dharmadisha