Ant Che Anant Nahi | Reprised Version

Singer? - Manan Sanghvi

Lyrics✍️ - Saiyam kubadiya - Yash Mehta

Music? - Jimmy desai

Video? - Chabikruti team


Lyrics


હું કઈક છું એ ભ્રમણા છે

એનાથી દુઃખો બમણા છે

બસ હું છું એવી માત્રા છે

ત્યાં સર્વ સ્વીકાર ની યાત્રા છે


બસ આનંદ છે આનંદ છે જ્યાં

લેશ માત્ર સંકલેશ નહિ

ભવ ભ્રમનો ની યાત્રા નો તો

અંત છે અનંત નહિ



Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :