Kem Chhodi Gaya

✍️Lyrics: Muni Shree Shasanratna Vijay


?️Singer: Vansh Jodhavat


?Music: Jimmy Desai - Shrey Kothwala


?Video: Pratham Shah


Lyrics:-

મુખડો✨

પાનખર પણ વસંત હતી

જ્યારે તારી હયાતી હતી

પળ એ વિરહ ની

અમને દઝડી ગયી


વિશ્વાસ તોડી ને ગયા

એમ કેમ છોડી ને ગયા

બાળ તારા નોંધારા

નિરાધાર ભટકી રહ્યા


અંતરો ✨❤️

મુખડું તારું જોઈ ને અમારો દિવસ ઉગતો તો,

તારા પડકમલો મા શીશ ઢાળી દિવસ ઢળતો તો,

મને આવે તારી યાદ

હું કોને કરું ફરીયાદ

તારી સાથે નો સંગાત

ના ભુલાશે કદી પલવાર


મુખડો?✨

સર્વસ્વ લુંટાઈ ગયું

સુખ જાણે ભૂલાઈ ગયું

મારુ સૌભાગ્ય તિલક

લાગે આજે ભૂંસાઇ ગયું……

Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :