Hoth Ne Haiye Rame Chhe Naam Aapnu

Credits :


Lyricist & Singer :- Umang Shah

Video By :- Utsav Shah

Recorded & Mixed By :- Umang Shah

-------------------------------------------------

Lyrics:- "હોઠ ને હૈયે રમે છે નામ આપનું"


હોઠ ને હૈયે રમે છે નામ આપનું

પ્રેમ જે મને મળ્યો છે નેમ આપનો

હવે પ્રભુ , સંયમ મળે

તારા હાથે , ઓઘો મળે…..


ભવોભવ થી હું ભટક્યો,

તારી પાસે આવીને અટક્યો

અનાથ હતો હું નાથ તમે મળીયા

હવે પ્રભુ સાથે જ રહેજો…

તારો હવે , પંથ મળે

પંથે ચાલી, મુક્તિ મળે….

હોઠ ને હૈયે રમે છે નામ આપનું

પ્રેમ જે મને મળ્યો છે નેમ આપનો

હવે પ્રભુ , સંયમ મળે

તારા હાથે , ઓઘો મળે…..


નેમ તારા રંગે રંગાયો

હૈયે “ઉમંગ” છવાયો

“દિવ્ય” તમારી મૂર્તિ જોઈને,

જાગી તમારી પ્રીતિ

પામી તને , “ગુણો” મળે

“ગુણો” તણી , “કીર્તિ” મળે….

હોઠ ને હૈયે રમે છે નામ આપનું

પ્રેમ જે મને મળ્યો છે નેમ આપનો

હવે પ્રભુ , સંયમ મળે

તારા હાથે , ઓઘો મળે…..

Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :