Dhanya Dhanya Tu Gaje Chhe




ધન્ય ધન્ય તું..!! ધન્ય ધન્ય તું..!! ધન્ય ધન્ય તું..!! ધન્ય ધન્ય તું..!! શ્રમણી તણો ગણનાયક તું...ધન્ય ધન્ય તું..!! સૂરિ યશોદેવ નો વારસ તું...ધન્ય ધન્ય તું..!! શ્રમણી તણો ગણનાયક તું... સૂરિ યાશોદેવ નો વારસ તું... શ્રી ત્રિલોચન, ધનપાલ સૂરિ રાજેન્દ્ર તણો પટ્ટ ધારક તું... સૂરિ પ્રેમ-ભુવન-જયઘોષ ગગનમાં સૂર્ય બની જે છાજે છે... ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું ગાજે છે..!! તર્કોમાં શિરોમણી...તત્વોના ચિંતામણી...(૨) સરળ સ્વભાવી, ભ્રમચારી, નિર્મળ પવિત્રતાના સ્વામી...(૨) સુવિશુદ્ધ સંયમનું સરનામું, છો નિકટ મુકિતગામી..!! ભુવનભાનું નાં પળછાયા, સૂરિ ધર્મજીતના અનુયાયી, જય-ધર્મજીતના અનુયાયી..!! ( ૨ ) તે અભય બની જિનશાસનમાં સિંહ બની જે ગાજે છે... ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું ગાજે છે..!! (૨) || 1 || શાસ્ત્રોનાં પરમ ઉપાસક...સત્યમાર્ગનાં રક્ષક પ્રરૂપક... (૨) નિસ્પૃહી નિર્લેપ્તા, વાત્સલ્ય વારિધિ ગુરુમાતા...(૨) ઉન્માર્ગ તણું ખંડન કરનારા, ગીતાર્થતાનું શિખર છો... અજિત, મોહન - સુશીલા નંદન, ગુરુદેવ શ્રી અભયશેખર છો...(૨) સમ્યગ્ દર્શનની જ્યોત જગાવી જિનશાસન દીપાવે છે... ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું ગાજે છે..!! (૨). || 2 || શ્રમણી વાચના દાતા છો... ઓલચના ના પ્રદાતા છો... તેની જ્ઞાન-વૃદ્ધિ, સંયમ-શુદ્ધિ ને આત્મકલ્યાણ વિધાતા છો... શ્રમણી તણા ગણનાયક ની તે ભવ્ય પાટે બિરાજે છે..!! ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું..!!ધન્ય ધન્ય તું ગાજે છે..!! (૨).

Singer/Lyrics/Music Composed By :
Paras Gada Feat. Singer : Prashant Shah ( Diku Bhai )
Music & Keys : Hardik Pasad
Rythm Arranger : Dhol King NemRas Theme Song Maker - Hanif & Aslam
Music Arrangements & Directions : Hardik Pasad & Paras Gada
Chorus Designed By : Jaydeep Swadia & Team
Shenai : Durgesh Bhosle
Flute : Kiran Vinkar
Video : Param Path
Credits : Divya Vision, Creative Production
Special Thanks : Guru Bhakt - Smit Kothari & Keyul Shah


Next Up Clear ×

Your queue is empty, Click the play button on an album, song, or playlist to add it to your queue

JinRaag JinRaag : / :